Main Menu

માણાવદર તાલુકાના ઇંદ્રા ગામના પીઠાભાઇ રાણવાની પ્રામાણિકતા

માણાવદર, માણાવદર તાલુકાના ઇંદ્રા ગામના રાણવા પીઠાભાઇએ ગણા ગામના મિલનભાઇ ડવ નામની વ્યક્તિન ખોવાયેલ રૂપિયા ૧૭૦૦૦/- પરત કરી આ ઘોર કળયુગમાં પણ પ્રામાનિકતાનો દાખલો બેસાડેલ છે. આ અંગે મળતી વિગતો મુજબ આજરોજ ગણા ગામના મિલનભાઇ ડવ પોતાના સરકારી કામ સબબ માણાવદરની મામલતદાર કચેરીએ આવ્યા હતા.અને કચેરીનું કામ પતાવી તેઓ જરુરી ખરીદી કરવા શહેરમાં ગયા.પરંતુ તેમના ખિસ્સામાં રહેલું પાકિટ ગુમ હતું.તેથી પાકિટ શોધવા મામલતદાર કચેરીએ  ગયા.પણ પાકિટ મળ્યું નહિં. તેથી તેઓ પોતાના ગામ જતા રહ્યા તે દરમિયાન માણાવદર પોલીસ સ્ટેશનમાંથી તેમના પર ફોન   આવ્યો અને જરુરી પુરાવા આપી પોતાનું પાકિટ લઇ જવા પોલીસ સ્ટેશન તરફથી જણાવાયું મિલનભાઇ તાબડતોડ માણાવદર આવ્યા અનેRead More