Main Menu

VIDEO: ‘પરી’ નું ટીઝર જોઈને કાંપી જશો… કમજોર દિલવાળા ન જુઓ

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ ‘પરી’નુ ટીઝર રીલીઝ થઈ ગયુ છે.  ફિલ્મનુ ટીઝર ખૂબ જ ભયાનક છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનુ ટીઝર શેયર કર્યુ છે.

ટીઝર શેયર કરતા અનુષ્કાએ લખ્યુ … આ એક રિમાઈંડર છે કે કોઈ આ કોઈ ફેયરીટેલ (પરીની વાર્તા) નથી.  પરી ટીઝર પહેલા પરીના કેટલાક પોસ્ટર અને વીડિયો આવી ચુક્યા છે પણ ટીઝર એ બધાથી એકદમ જ અલગ છે.

અનુષ્કા ફિલ્મમાં એકદમ જ જુદા અંદાજમાં જોવા મળશે. ભૂત પર અનુષ્કાની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તે ફિલ્લોરી માં પણ ભૂતનીના રોલમાં જોવા મળી હતી. જો કે ફિલ્લોરી અને પરી બંને ખૂબ જ જુદા રોલ છે.



(Next News) »