Main Menu

Saurashtra Satya

 

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વિરાસત કંપની સીલ, ભેળસેળવાળો નારીયેલ તેલનો જથ્થો જપ્ત

રાજકોટ, આરોગ્ય વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર આવેલી વિરાસત કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં વિરાસત બ્રાન્ડ નોરિયલ તેલમાં મિનરલ ઓઇલની ભેળસેળ જોવા મળી છે. હાલ તો તકેદારીના ભાગરૂપે વિરાસત કંપનીને સીલ કરીને રૂ.9 લાખનો સાડાપાંચ ટન માલને જપ્ત કરી લેવામાં આવ્યો છે. મળતી વધુ વિગત મુજબ, ભેળસેળની બાતમીને આધારે આરોગ્ય વિભાગે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી વિરાસત કંપનીમાં તપાસ હાથ ધરી હતી, આરોગ્ય વિભાગની તપાસમાં વિરાસત બ્રાન્ડ નોરિયલ તેલમાં મિનરલ ઓઇલની ભેળસેળ જોવા મળી છે. વિરાસત કંપનીને સીલ કરીને રૂ.9 લાખનો સાડાપાંચ ટનના માલને જપ્ત કરી લેવામાં આવ્યોRead More


જાણો ફાયદા….દરરોજ દ્રાક્ષ ખાશો તો આંખો રહેશે સ્વસ્થ

– દરરોજ  દ્રાક્ષ  ખાવાથી આંખોની તંદુરસ્તી જળવાઈ રહેશે. . દ્રાક્ષ  ખાવાથી રેટિના કેટલાક દુષ્પ્રભાવથી બચી રહે છે. રેટિના આંખનો એ ભાગ છે. જે રોશની ઉપર પ્રતિક્રિયા આપે છે . – મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે. – આ સિવાય અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર અને પેશાબની બળતરામાં કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર સાથે લેવી. મોં આવી ગયું હોય તો મોંમાં કાળી દ્રાક્ષ રાખી ચૂસ્યા કરવાથી મોંના ચાંદાં મટી જાય છે. – દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટRead More


ગીર સોમનાથના 26 ગામના ખેડૂતોના ધરણાં, સિંચાઇનું પાણી ન અપાતા વિરોધ

ઉનાળો આવતાં જ ખેડૂતો માટે માથાનો દૂખાવો શરૂ થયો છે, સરકારે હિરણ એક અને બે બંને ડેમને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે તાલાલા વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો રોષે ભરાયા છે અને 3 દિવસ સુધી ક્લેક્ટર કચેરી ખાસે ઉપવાસ પર ઉતર્યા છે.ગીર સોમનાથ જીલ્લાના તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો ઉપવાસ પર ઉતરવા મજબૂર થયા છે, તેમની આ મજબૂરી છે સરકારે હિરણ એક અને બે ડેને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે હજારો ખેડૂતોRead More


જાણો ચૈત્ર નવરાત્રીમાં શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ?

ચૈત્ર નવરાત્રીમાં માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકો માટે આ દિવસ ખાસ રહેશે. નવરાત્રીનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી રીતે ઉજવાય છે. નવરાત્રીના આ પવિત દિવસોમાં અમે ઘણી વાર એવી ભૂલી કરી બેસે છે જે ન કરવી જોઈએ. આપણે જાણતા અજાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રીના શુભ સમયમાં ન કરવા જોઈએ. તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શુ નહી કરવું નવરાત્રીના દિવસોમાં શું કરવું 1. દરરોજ મંદિર જવું – નોરતામાં દરરોજ માતાજીના મંદિરમાં જઈને, માતાજીનું ધ્યાન કરવું જોઈએ અને આપણા પરિવારની ખુશી માટેRead More


જુઓ વિડીયો : ગીર ગઢડાના જંગલમાં ગીરના સાવજના આંટાફેરા

ગીરનારના સિંહ જોવા દરેક સહેલાણી માટે એક અદબુત લ્હાવો હોય છે જેના માટે તેઓ દેવિયા પાર્કમાં ફી ચૂકવીને તેમજ લાંબા સમયનું વેઇટિંગ કરીને પણ સિંદ દર્શનની મજા માણે છે જોકે ગીરના જંગલ જ્યારે સ્વાભાવિક રીતે જ વનરાજને જોવાની તક મળે તો તે લ્હાવો પ્રવાસી કે સ્થાનિક લોકો માટે અણમોલ બની જાય છે એક આવો જ વીડિયો વાઇરલ થયો છે જે કોઈ સ્થાનિક વ્યક્તિએ જ લીધો છે. સ્થાનિક વ્યક્તિના જણાવ્યા મુજબ આ જે વીડિયો છે તે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ફરેડા ગામની પાસે આવેલા જંગલનો છે આ જંગલમાં ટપકેશ્વર મહાદેવRead More


February 13, 2018


February 12, 2018


રશિયામાં પ્લેન ક્રેશ થતા 71 યાત્રીઓની થઇ મોત

રશિયાની રાજધાની મોસ્કોથી પાસે એક પ્લેન ક્રેશ થતા પ્લેનમાં હાજર 65 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર સમેત કુલ 71 યાત્રીઓની મોત થઇ. મોસ્કોના દોમોદેદોવો એરપોર્ટ પર રવિવારે ટેક ઓફ પછી થોડીક જ ક્ષણમાં પ્લેન ક્રેશ થયું. રશિયાના મીડિયાનો દાવો છે કે ઘટનામાં તમામ 71 લોકોની મોત થઇ છે. રશિયાના ડોમેસ્ટિક એન્ટોનોવ એન-148 પ્લેન મોસ્કોથી ઓર્સક જઇ રહ્યું હતું ત્યારે આ ઘટના થઇ છે. આ પ્લેન રશિયાના રામાંસ્કી જિલ્લામાં ક્રેશ થયું છે. રશિયાની સમાચાર એજન્સી ઇન્ટરફેક્સે જણાવ્યું છે કે સારાટોવ એરલાઇન્સ દ્વારા સંચાલિત એક વિમાન રવિવારે મોસ્કો ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થતા 71Read More


સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા વલારડીમાં શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે

સમસ્ત વઘાસિયા પરિવારની જીવંત જ્યોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના સાનિઘ્યે 64 જોગણીઓના અવતરણનું મહાપર્વ : [wpdevart_youtube]tE65I6aSIRI[/wpdevart_youtube] તા. 17 થી જ્ઞાનયજ્ઞનો પ્રારંભ અને 25મી એ પૂર્ણાહૂતિ : જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ કથા રસપાન કરાવશે : વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી : રકતદાન કેમ્પ, લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો અમરેલી, બાબરા તાલુકાના વાલારડી ગામે સમસ્ત વઘાસિયા પરિવારની જીવંત જયોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના પાવન સાનિધ્યમાં 64 જોગણીઓના અવતરણનું મહાપર્વ નિમિતે તા. ૧૭-૨ થી ૨૫-૨ સુધી શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે. જેમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ સંગીતમય શૈલીથી રસપાન કરાવશે. સવારે 9 થીRead More


ફક્ત 30 સેકેન્ડમાં સમજીએ, ગર્ભ નિરોધક ગોળીઓ કેવી રીતે કામ કરે છે?

અવાંછિત પ્રેગનેંસીને રોકવા માટે કોન્ડોમ બાદ મોં દ્વારા ખાવામાં આવતી ગર્ભ નિરોધક ગોળીઓ એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ઓસીપી) સૌથી પસંદગીની રીત છે. મોટાભાગની મહિલાઓનો એ પ્રશ્ન હોય છે કે આ ગોળીઓ કેવી રીતે કામ કરે છે? ગોળીઓ ખાવાથી શરીરમાં શું થાય છે? આ પ્રેગનેંસીને કેવી રીતે રોકે છે? આમ તો ઘણીવાર મહિલાઓ ગર્ભનિરોધક દવાઓ લેતાં પહેલાં ડોક્ટર સાથે ચર્ચા-વિચારણા કરે છે, ત્યારબાદ આ દવાઓનું સેવન શરૂ કરે છે. આવો આજે અમે તમને સમજાવીએ કે આખરે આ ગર્ભનિરોધક દવાઓ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે અનઇચ્છનિય પ્રેગનેંસીને અટકાવેRead More