Main Menu

February, 2018

 

February 13, 2018


February 12, 2018


રશિયામાં પ્લેન ક્રેશ થતા 71 યાત્રીઓની થઇ મોત

રશિયાની રાજધાની મોસ્કોથી પાસે એક પ્લેન ક્રેશ થતા પ્લેનમાં હાજર 65 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર સમેત કુલ 71 યાત્રીઓની મોત થઇ. મોસ્કોના દોમોદેદોવો એરપોર્ટ પર રવિવારે ટેક ઓફ પછી થોડીક જ ક્ષણમાં પ્લેન ક્રેશ થયું. રશિયાના મીડિયાનો દાવો છે કે ઘટનામાં તમામ 71 લોકોની મોત થઇ છે. રશિયાના ડોમેસ્ટિક એન્ટોનોવ એન-148 પ્લેન મોસ્કોથી ઓર્સક જઇ રહ્યું હતું ત્યારે આ ઘટના થઇ છે. આ પ્લેન રશિયાના રામાંસ્કી જિલ્લામાં ક્રેશ થયું છે. રશિયાની સમાચાર એજન્સી ઇન્ટરફેક્સે જણાવ્યું છે કે સારાટોવ એરલાઇન્સ દ્વારા સંચાલિત એક વિમાન રવિવારે મોસ્કો ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થતા 71Read More


સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા વલારડીમાં શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે

સમસ્ત વઘાસિયા પરિવારની જીવંત જ્યોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના સાનિઘ્યે 64 જોગણીઓના અવતરણનું મહાપર્વ : [wpdevart_youtube]tE65I6aSIRI[/wpdevart_youtube] તા. 17 થી જ્ઞાનયજ્ઞનો પ્રારંભ અને 25મી એ પૂર્ણાહૂતિ : જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ કથા રસપાન કરાવશે : વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી : રકતદાન કેમ્પ, લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો અમરેલી, બાબરા તાલુકાના વાલારડી ગામે સમસ્ત વઘાસિયા પરિવારની જીવંત જયોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના પાવન સાનિધ્યમાં 64 જોગણીઓના અવતરણનું મહાપર્વ નિમિતે તા. ૧૭-૨ થી ૨૫-૨ સુધી શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે. જેમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ સંગીતમય શૈલીથી રસપાન કરાવશે. સવારે 9 થીRead More


ફક્ત 30 સેકેન્ડમાં સમજીએ, ગર્ભ નિરોધક ગોળીઓ કેવી રીતે કામ કરે છે?

અવાંછિત પ્રેગનેંસીને રોકવા માટે કોન્ડોમ બાદ મોં દ્વારા ખાવામાં આવતી ગર્ભ નિરોધક ગોળીઓ એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ઓસીપી) સૌથી પસંદગીની રીત છે. મોટાભાગની મહિલાઓનો એ પ્રશ્ન હોય છે કે આ ગોળીઓ કેવી રીતે કામ કરે છે? ગોળીઓ ખાવાથી શરીરમાં શું થાય છે? આ પ્રેગનેંસીને કેવી રીતે રોકે છે? આમ તો ઘણીવાર મહિલાઓ ગર્ભનિરોધક દવાઓ લેતાં પહેલાં ડોક્ટર સાથે ચર્ચા-વિચારણા કરે છે, ત્યારબાદ આ દવાઓનું સેવન શરૂ કરે છે. આવો આજે અમે તમને સમજાવીએ કે આખરે આ ગર્ભનિરોધક દવાઓ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે અનઇચ્છનિય પ્રેગનેંસીને અટકાવેRead More


તાલિબાન સાથે યુદ્ધના નામ પર US પાસેથી હથિયારો લઈને ભારત સામે વાપરે છે પાક

પાકિસ્તાનને ભારતે અમેરિકાની સામે ફરી એકવખત ઉઘાડું કરી દીધું છે. પાકિસ્તાન આતંકી સંગઠન તાલિબાનની વિરૂદ્ધ લડાઇના નામ પર અમેરિકાના હથિયારો મેળવે છે અને પછી તેનો ઉપયોગ ભારતની વિરૂદ્ધ કરે છે. આ અંગેના ભારતે અમેરિકાને પુરાવા સોંપ્યા છે. ભારતે કહ્યું કે અમેરિકાએ તાલિબાનની વિરૂદ્ધ લડવા માટે પાકિસ્તાનને US TOW-2A એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ જેવા હથિયાર આપ્યા છે. જોકે તેઓ તેનો ઉપયોગ ભારતીય સેનાની વિરૂદ્ધ કરી રહ્યાં છે. અમેરિકા હથિયારોથી પાકિસ્તાન સતત LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર ફાયરિંગ કરી રહ્યું છે અને ભારતીય સુરક્ષા દળો અને ચોકીઓને નિશાન બનાવી રહ્યું છે. છેલ્લાંRead More


ઓપેરા હાઉસમાં બોલ્યા પીએમ મોદી, દેશ બદલાઈ રહ્યો છે

વડાપ્રધાન મોદી યુએઈની યાત્રા પર છે.  વડાપ્રધાન મોદી યુએઈની યાત્રા પર છે તેઓ કાલે અબુ ધાબી પહોચી ગયા હતાં. રવિવારે સૌથી પહેલા પીએમ મોદીએ અબુધાબીના વહાત-અલ-કરામા મેમોરિયલ પહોંચ્યા અને તેમણે એમિરાતી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. જે પછી દુબઈના ઓપેરા હાઉસ પહોંચ્યા છે જ્યાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યાં છે. આજે પીએમ મોદીને સાંભળવા માટે દુબઈના ઓપેરા હાઉસમાં ભારતીય સમુદાયના લોકોનો પહોંચવાના સવારથી જ શરૂ થઈ ગયા છે. મોદીના અહીંના પ્રવાસને કારણે ભારતીય સમુદાયમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના સંબોધન દરમિયાન ઓપેરા હાઉસમાં તાળીઓના ગળગળાટ સાથે મોદી મોદીના નારા લાગતાRead More


‘મિશન 2019’ પહેલાં જ તૂટી રહ્યી છે ‘મિત્રતા’ અને બની રહ્યાં છે નવાં ‘સંબંધો’

નવી દિલ્હી: સંસદનાં બજેટ સત્રનાં પહેલો ભાગ 29થી 9 ફેબ્રુઆરી સુધી ચાલ્યો અને બીજો ભાગ 5 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સ્ત્રનાં પહેલાં તબક્કામાં સંસદમાં ઘણી વાતો પહેલી વખત થઇ. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)નાં સહયોગી દળે ભાજપને તે અહેસાસ કરાવી દીધો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઠબંધનને જાળવી રાખવામાટે ભાજપ નેતૃત્વમાં તેમની વાત સાંભળશે. ભાજપનાં બે સંસદીય બોર્ડની બેઠકમાં ‘2019ની લડાઇ’ને લઇને ચર્ચાઓ પણ થઇ. ભાજપ નેતૃત્વએ તમામ સાંસદોને આગામી ચૂંટણી માટે કમર કસી લેવા કહી દીધુ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે સાંસદોને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોશિયલRead More


ભારત યુએઈ વચ્ચે 5 કરાર, અબુ ધાબીના પ્રિન્સે મોદીને ગણાવ્યાં મિત્ર

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ શહજાદા મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન સાથે અનેક વિષયો પર વાતચીત કરી અને આ દરમિયાન બંન્ને દેશો વચ્ચે પાંચ કરાર પર પણ હસ્તાક્ષર કરાયા. મોદી ત્રણ દિવસની યાત્રાના બીજા ચરણમાં જોર્ડનથી અહીંયા પહોંચ્યા હતાં. વિમાન મથકે પણ અબુ ધાબીના શહેજાદા અને તેમના પરિવારે મોદીનું સ્વાગત કર્યુ. મોદીએ તેમના સ્વાગત માટે શહેજાદાનો આભાર માન્યો અને કહ્યું કે તેમની યાત્રાની ભારત યુએઈ પર સકારાત્મક અસર પડશે. ભારતીય દૂતાવાસથી અપાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઈન્ડિયન કંસોર્ટિયમ (ઓવીએલ,બીપીઆરએલ અને આઈઓસીએલ) તથા અબુ ધાબી નેશનલ ઓયલ કંપની (એડીએનઓસી) વચ્ચે કરાર પર હસ્તાક્ષરRead More


આર્મી કેમ્પ પર હુમલો કરનાર 3 આતંકી ઢેર, બીજા દિવસે પણ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરની વિન્ટર રાજધાની જમ્મુના સુંજવાન સ્થિત સૈન્યની એક કેમ્પમાં શનિવારે વહેલી સવારે ફિદાયીન આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાને અંજામ આપ્યો હતો.આ હુમલામાં બે જુનિયાર કમિશંડ અધિકારી (જેસીઓ) શહીદ થઈ ગયા હતાં. જ્યારે એક કર્નલ રેંકના ઓફિસર,પાંચ મહિલાઓ અને એક બાળક સહિત 9 લોકો ઘાયલ થઈ ગયા હતાં. આ હુમલામાં સામેલ 3 આતંકીઓને સુરક્ષાબળે માર્યા હતાં. પોલીસ પ્રમાણે આ ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ જ છે. આ આતંકીઓની ઓળખ કારી મુશ્તાક ઉર્ફ છોટુ,મહોમ્મદ આદિલ ઉર્ફ મોહમ્મદ ભાઈ અને મોહમ્મદ ખાદિલ ખાન ઉર્ફ રશિદ તરીકે થઈ છે.Read More


error: Content is protected !!