Main Menu

Monday, February 5th, 2018

 

પ્રેમનો મહીનો શરૂ થઈ ગયો..

  અમને ખબર છે કે તમે આ વેલેંટાઈન અઠવાડિયા વિશે જાણવા ઉત્સુક છો. તો અમે તમને એ બધા દિવસો વિશે જણાવીએ છે જે આ વીક માં ઉજવાય છે. February 5 : Friendship Day (ફ્રેન્‍ડશીપ ડે) February 6 : Compliment Day (કોમ્‍પ્‍લીમેન્‍ટ ડે) February 7 :  Rose Day  (રોઝ ડે) February 8 :  Propose Day (પ્રપ્રોઝ ડે) February 9 : Chocolate Day (ચોકલેટ ડે) February 10 : Teddy Day (ટેડી ડે) February 11 : Promise Day  (પ્રોમિશ ડે) February 12 : Hug Day (હગ ડે) February 13 : Kiss Day (કિસRead More


રાજકોટમાં ચલણી નોટોનો વેપલો, 100ની નોટ માટે 1 લાખની બોલી બોલાઈ

રાજકોટ, દેશના ચલણી નાણાને તેની વેલ્યૂ કરતા વધુ કિંમતે વ્યવહાર રાજકોટમાં  ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. આ ટ્રેડ એટલો નફો કરાવે છે કે ફેસબૂક પર રાજકોટના કાળા નાણાંના વેપારીઓ રાજકોટ બિઝનેસ નેટવર્ક તેમજ રાજકોટ બિઝનેસ ગ્રૂપ નામના બે ગ્રૂપમાં નોટના ફોટા મૂકીને કાયદેસર બોલી લગાવી બેધડક નોટ વેચી રહ્યા છે. કલેક્શન કરાવવાના નામે અમુક ખાસ નંબર અને જૂની નોટો પર વધુ પડતી રકમ લેવાઇ રહી છે. જો કે આ ફેસબૂક એકાઉન્ટમાં જે નામ આપવામાં આવ્યા છે તે બધા રાજકોટ નિવાસી હોવાનું લખ્યું છે પણ સાચા છે કે ખોટા તે પોલીસ તપાસRead More


ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને પસંદ કરવાના પ્રમાણમાં વધારો

થોડા વર્ષ અગાઉ પુત્રી કરતા પુત્રના જન્મને વધુ પસંદ કરવામાં આવતો હતો. પરંતુ હવે સમયનો પવન આવકારદાયક દિશાની ગતિ પકડી રહ્યો હોય તેમ જણાય છે. ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને વધુ આવકારવામાં આવી રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ હકારાત્મક તારણ સામે આવ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ગુજરાતમાં પુરુષો કરતા મહિલાઓ સંતાનમાં પુત્ર જન્મને વધારે મહત્વ આપવામાં આવે છે. ગુજરાતના ૨૦૨૫૪ ઘરમાં ૨૨ હજાર મહિલા અને ૬ હજાર પુરુષનો ઇન્ટરવ્યૂ કરીને આ સર્વેક્ષણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં સંતાનમાં પુત્ર કરતા પુત્રીના જન્મને વધુ આવકાર્યોRead More


આજી ડેમમાં નીર ખૂટ્યાં, 31 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું

રાજકોટ,  શહેરમાં જનતાની જીવાદોરી સમાન આજીડેમમાંથી પાણી આપવામાં આવે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પાણી બતાવી સૌની યોજનાથી આ ડેમમાં પાણી તો ઠાલવ્યું હતું પરંતુ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે ત્યારે પાણી આજીડેમમાં તો ઠીક ખુદ નર્મદામાં પણ ખૂટવા લાગ્યું છે. આજી ડેમમાં 31 માર્ચ સુધી પાણી ચાલશે. વોટર વર્કસ શાખાના ઇજનેર વી.સી. રાજ્યગુરૂના જણાવ્યા પ્રમાણે આજીડેમમાં માત્ર 31 માર્ચ સુધી લોકોને પાણી મળે તેટલું  રહ્યું છે. સૌની યોજનાથી આજી ડેમમાં ફરીથી પાણી ઠલવાય તેવી રજૂઆત સરકારને કરી છે. સૌની યોજના થકી આજી ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. સૌની યોજના થકી 12થીRead More


HOT: કેન્ડિડ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ શેર કર્યો પોતાનો મેરેજ પ્લાન

પ્રિયંકા ચોપરાની લોકપ્રિયતા ચારે કોર ફેલાઇ છે, ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં પોતાના પર્ફોમન્સ દ્વારા તે આપણા દેશનું અને બોલિવૂડનું ગૌરવ વધારી રહી છે. તે ભલે બોલિવૂડમાં લાંબા સમયથી કોઇ ફિલ્મમાં દેખાઇ ન હોય, પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. વિવિધ ઇવેન્ટ્સ ઉપરાંત તે ફોટોશૂટ્સ અને પાર્ટીમાં પણ ક્યારેક દેખાઇ જાય છે. હાલમાં જણે હાર્પર બાઝાર અરેબિયાના ફેબ્રૂઆરી 2018ની આવૃત્તિ માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની તસવીરો સુપરહોટ છે. લગ્ન માટે કેટલીક શરતો એક મેગેઝિનને આપેલ કેન્ડિડ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે, તે ખરેખર લગ્ન કરવા માંગે છે અને તેને પોતાના બાળકોRead More


લગ્નના ફુલેકામાં હવામાં ફાયરિંગ કરતા યુવાનનું મોત

સુરેન્દ્રનગર, શહેરી લગ્નોમાં તથા ગ્રામિણ લગ્નોમાં લગ્નની ઝાકઝમઆળ વધી ગઈ છે ત્યારે લગ્નમાં વિવિધ રીતે દેખાડા કરીને લગ્નને યાદગાર બનાવવા લોકો નવા ગતકડાં કરતા હોય છે. ગામડાંના લગ્નોમાં વરરાજાનુ પરુલેકું ફેરવવું તે સામાન્ય બાબત છે. જેમા પરિવારના લોકો ઢોલ નગારા કે બેન્ડ વાજા સાથે નાચતા કૂદતા નીકળેછે અને વરરજાને ઘોડા પર બેસીને આખા ગામમાં ફુલેકું ફેરવવામાં આવે છે. સુરેન્દ્ર નગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આ રીતે નીકળેલા ફુલેકા અને લગ્નનો પ્રસંગ થોડી ક જ વારમાં શોકમાં પલટાઈ ગયો હતો. ગત મોડી રાતે વઢવાણના રામપુરા ગામમાં લગ્ન પ્રસંગ હતો. ત્યારે કાકાની રિવોલ્વરમાંથીRead More


ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, માવઠું થશે તો ઘઉં અને જીરુને નુકસાનની ભીતિ

રવિવાર રાત્રથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ હતી જ્યારે આજે સવારથી ગુજરાતના મોટા ભાગના શહેરોના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું.દક્ષિણ ગુજરાત, અરવલ્લી મોડાસા, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં સોમવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને કારણે લોકોને વધારે ઠંડીનો અનુભવ પણ થયો હતો.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલના વાતાવરણને જોતા બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યાર બાદ વાદળો વિખેરાતા ઠંડીના પ્રમાણમાં થોડો વધારો થાય તેવી શકયતા જોવા મળી રહી છે. આજે આશંત વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.રાજ્યના મોટા શહેરો રાજકોટ, સુરત ,Read More


February 05, 2018