Main Menu

Tuesday, February 6th, 2018

 

માણાવદર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી યૉજાઇ

(જીજ્ઞેશ પટેલ દ્વારા ) માણાવદર, માણાવદર તાલુકા ની ત્રણ ગ્રામ પંચાયતૉના સરપંચ અને વૉર્ડ સભ્યૉના પરિણામ ની ઉત્સુક્તા જૉવા મળતી હતી આજે માણાવદર ની સરકારી હાઇસ્કુલ ખાતે બાંટવા પીએસઆઈ. કે. આર. રાઠવા અને માણાવદર પીએસઆઇ ગૉસાઇ દ્વારા ચુસ્ત પૉલીસ બંદોબસ્ત ગૉઠવવામા આવ્યૉ હતૉ ભારે ઉતેજના ભર્યા માહૉલમાં માણાવદર તાલુકા ની ત્રણ ગ્રામ પંચાયતૉની મતગણતરી હાથ ધરાય હતી જેમાં પાદરડી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે જગદીશ મુછડીયા વિજેતા થતા સર્મથકૉ એ વધાવી લઇ ફૂલહાર કરી વિજેતા સરપંચ ને શુભેચ્છાઓ પાઠવી હતી . ભડુલા ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે ચંદુભાઇ શેરઠીયા વિજેતાRead More


મોરબીમાં પોલીસ કર્મચારીઓ પ્રૌઢ પર તૂટી પડ્યાઃ સમગ્ર ઘટના વિડિયોમાં કેદ થઇ

મોરબી: મોરબીના રવાપર કેનાલ ચોકડી નજીક ગઈકાલે સાંજે થયેલી મારામારી બાદ પોલીસ કર્મચારીએ એક પ્રૌઢ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી જયારે સામાપક્ષે મારામારીનો ભોગ બનેલા પ્રૌઢ દ્વારા પોલીસ કર્મચારીઓએ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબીના રવાપર કેનાલ ચોકડી નજીક ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાજુભાઈ બાવરીયા (ઉ.વ ૨૫) ને સાંજના સમયે પસાર થતા એક વાહનચાલક લક્ષ્મણ ગોવિંદ દેત્રોજા નામના પ્રૌઢ સાથે પોલીસ કોન્સ્ટેબલને બોલાચાલી થઇ હતી અને બાદમાં વાહનચાલક પ્રૌઢ અને પોલીસી કોન્સ્ટેબલ સાથે મારામારી થવા પામી હતી જેમાં વાહનચાલકે પોલીસ કર્મચારીને માથામાં પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હોવાથી તેનેRead More


આફ્રિકાને ત્રીજી વનડે પહેલા લાગ્યો ત્રીજો મોટો ફટકો, ડિકોક થયો બહાર

કેપટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન ડે સિરીઝમાં હાર બાદ યજમાન ટીમને સતત ફટકા પડી રહ્યાં છે. ત્રીજી વન ડે મેચ પહેલા દક્ષિણ આફ્રિકાનો વધુ એક ખેલાડી ઇજાગ્રસ્ત થઇ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. વિકેટ કીપર બેટ્સમેન ક્વિંટન ડી કોકને ઇજા થતા તે વન ડે સિરીઝ તેમજ ટી-20 સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. ડી કોકે ભારત વિરૂદ્ધ પ્રથમ વન ડે મેચમાં 34 અને બીજી વન ડે મેચમાં 20 રન બનાવ્યા હતા ઈજાગ્રસ્ત ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાને ભારત સામે પ્રથમ વન ડે પહેલા એબીડી વિલિયર્સ ઇજાગ્રસ્ત થતા મોટો ફટકો પડ્યો હતો.Read More


શેર બજારમાં ઘટાડો યથાવત, સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો

મુંબઈ, શેર બજારમાં ભારે કડાકો ચાલુ જ છે. મંગળવારની સવારે સેન્સેક્સમાં 1100થી વધુ અંકોનો ઘટાડો જોવા મળ્યો છે. આ ખબર લખાય છે ત્યારે માર્કેટ 1,062.03 અંકોનો ઘટાડો થયો છે, એ જ રીતે નિફ્ટીમાં 371 અંકોથી વધુનો કડાકો જોવા મળ્યો છે. બજેટ પછી શેર માર્કેટ દિવસેને દિવસે તુટતું જ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહના પહેલા દિવસે પણ શેર બજારમાં કડાકાથી શરૂવાત થઈ હતી. સોમવારે સેન્સેક્સમાં આખા દિવસમાં 500 પોઇન્ટથી વધુની ચડઉતર નોંધાયી હતી. આખરે માર્કેટ 309 પોઇન્ટ તુટીને 34,757.16 પોઇન્ટ પર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટીમાં 94.05 પોઇન્ટનાં કડાકા સાથેRead More


માલદીવમાં કટોકટી : પૂર્વ રાષ્ટ્રપતિ સમેત અનેક લોકોની ધરપકડ

માલદીવ, માલદીવમાં રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પોતાના દેશમાં કટોકટી જાહેર કરી દીધી છે. કટોકટી લાગુ થયા પછી પોલીસ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ સમેત અનેક  નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. માલદીવ મીડિયા મુજબ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમને કટોકટીની થોડી વાર પછી જ પકડવામાં આવ્યા છે. મૌમૂન અબ્દુલ ગયૂમ 80 વર્ષના છે અને 30 વર્ષ સુધી માલદીવના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. મૌમૂન અબ્દૂલ ગયૂમની પત્ની મુજબ પૂર્વ રાષ્ટ્રપતિને રાજધાની માલેમાં આવેલા તેમના ઘરથી ધરપકડ કરીને લઇ જવામાં આવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને 15 દિવસ માટે કટોકટી જાહેર કરી છે. નોંધનીય છેRead More


February 06, 2018


રાજકીય ગરમાવો : વિસાવદરમાં રાજકીય વિષ ઘોળ્યું

વિસાવદર, વિસાવદર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. તેના ઉમેદવારી પત્રો ભરી દેવાયા છે. પણ અહીં કોંગ્રેસ અને ભાજપમાં વિષ ઘોળાયું હોય એવી હાલત છે. એક બીજા પર કાદવ ઉછાળીને અને એક પક્ષ નહીં તો બીજો પક્ષ અને કોઈ પક્ષ નહીં તો અપક્ષ બનીને પણ પોતાનો પક્ષ છોડીને ઉમેદવાર બની રહ્યાં છે. ભાજપમાંથી એકી સાથે 6 હોદ્દાદારોએ ભાજપ છોડી દીધો છે. તેમણે પક્ષના નેતાને રાજીનામાં આપીને ભાજપ સામે લડી લેવાની યુદ્ધ નીતિ જાહેર કરી છે. તેઓએ ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસમાં જવાનું પસંદ કર્યું છે. તો વળી NCP અને અપક્ષ ઊભા રહેવાનુંRead More


શિવરાત્રિ પર ભૂલથી પણ શિવજીને અર્પિત ન કરશો આ 5 વસ્તુઓ… શાસ્ત્રોમાં છે વર્જિત

13 ફેબ્રુઆરી મંગળવારે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે. શિવરાત્રિ પર શિવ ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવામાટે ઉપવાસ રાખે છે અને પૂણ ભક્તિભાવથી શિવજીની પૂજા અને આરાધના કરે છે. પણ ભૂલવશ શિવજીને પ્રસન્ન કરવા માટે કેટલીક એવી ભૂલો કરે છે જેનાથી તેમની પૂજા થઈ શકતી નથી.  શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુઓ વિશે બતાવ્યુ છે જેનો ભગવાન શિવની પૂજામાં વપરાશ ન કરવો જોઈએ. – ભગવાન શિવને સફેદ ફૂલ ખૂબ પસંદ હોય છે. પણ કેતકીનુ ફૂલ સફેદ હોવા છતા શિવજીને ન ચઢાવવુ જોઈએ.  શિવ પુરાણ મુજબ કેતકીના ફૂલે ખોટુRead More