Main Menu

Thursday, February 8th, 2018

 

VIDEO: ‘પરી’ નું ટીઝર જોઈને કાંપી જશો… કમજોર દિલવાળા ન જુઓ

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ ‘પરી’નુ ટીઝર રીલીઝ થઈ ગયુ છે.  ફિલ્મનુ ટીઝર ખૂબ જ ભયાનક છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનુ ટીઝર શેયર કર્યુ છે. ટીઝર શેયર કરતા અનુષ્કાએ લખ્યુ … આ એક રિમાઈંડર છે કે કોઈ આ કોઈ ફેયરીટેલ (પરીની વાર્તા) નથી.  પરી ટીઝર પહેલા પરીના કેટલાક પોસ્ટર અને વીડિયો આવી ચુક્યા છે પણ ટીઝર એ બધાથી એકદમ જ અલગ છે. અનુષ્કા ફિલ્મમાં એકદમ જ જુદા અંદાજમાં જોવા મળશે. ભૂત પર અનુષ્કાની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તે ફિલ્લોરી માં પણ ભૂતનીના રોલમાં જોવા મળી હતી.Read More


એમી જેક્શનનો હૉટ બિકની અવતાર

સિંહ ઈજ બ્લિંગમાં અંગ્રેજનથી પંજાબી કુડી બની એમી જેક્શન ફિલ્મોથી વધારે સોશલ મીડિયા પર કહર બરસવી રહી છે. ફિલ્મોમાં ઓછી નજર આવતી સિવાય એમીની ફેન લિસ્ટ ખૂબ લાંબી છે.     એમીની ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર તેમના 3.9 મિલિયન ફૉલોઅર્સ તેનો સાક્ષી છે . એમી ઈંસ્ટાગ્રામ પર તેમના હૉટ ફોટો શેયર કરતી રહે છે અને તેમન ફેંસ પણ તેને જોવાનું મિસ નહી કરતા.   અત્યારે જ એમીએ તેમની એક સેક્સી ઈમેજ અપલોડ કરી અને ઓછા જ સમયમાં તેમની ફોટાને બહુ લાઈક્સ મળી ગયા છે. એમીએ રેડ કલરની એક હૉટ બિકની પહેરીRead More


સેક્સથી દૂર રહેશો તો યોનિમાં થઈ શકે છે આ સમસ્યાઓ.. !!

  જાણો  પ્રેગનેંસીના કારણે, પોસ્ટમોર્ટમ હિલિંગ કે વજાઈના પ્રોબ્લેમ્સને કારણે સેક્સથી દૂર રહેવાથી કેવા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સેક્સ કરવાની વાત  જ્યારે આવે છે ત્યારે વજાઈનાની વાત થવી એ સામાન્ય છે. કારણ કે આ એક્ટમાં વજાઈના મૂળ અંગ  હોય છે. તેથી જ્યારે તમે થોડા સમય સુધી સેક્સથી દૂર રહ્યા પછી સેક્સ એંજોય કરવાનો પ્લાન બનાવી રહ્યા હ્હોત તો તમને થોડી પ્રોબ્લેમ થવાને શક્યતા છે.  સેક્સને અવોઈડ કરવાથી થઈ શકે છે આ બીમારીઓ.. જાણો  પ્રેગનેંસીના કારણે, પોસ્ટમોર્ટમ હિલિંગ કે વજાઈના પ્રોબ્લેમ્સને કારણે સેક્સથી દૂર રહેવાથી કેવા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સRead More


20 બેઠકના પરિણામને હાઇકોર્ટમાં પડકારાયા, MLAની જીત ખતરામાં?

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આછી સરસાઈથી જીત મેળવી સરકાર તો બનાવી લીધી, પરંતુ જીતેલા ઉમેદવારોની મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લઈ રહી. રાજ્યની 20 વિધાનસભા બેઠકોના પરિણામને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્યની 20 વિધાનસભા બેઠકોને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. જે બેઠકો પર ઓછી સરસાઈથી ધારાસભ્યોની જીત થઈ છે, તેમના પરિણામને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસ્માની જીતના પરિણામને પડકારવામાં આવ્યું છે, સાથે બાબુ બોખિરિયાની જીતને પડકારવામાં આવી છે. આ બાજુ શૈલેષ પરમારની જીતને પડકારવામાં આવી છે. ખાડીયા વિધાનસભા સીટનું પરિણામ પણ પડકારવામાં આવ્યું છે. ગાંધીનગરRead More


વર્લ્ડકપ માટે વિરાટને એક નહી પરંતુ મળ્યા બે બહ્માસ્ત્ર

સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ચાલી રહેલ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. આમ જોવા જઈએ તો ટીમ ઈન્ડિયાના બોલર્સે તો ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, ટેસ્ટ કરતાં પણ વનડેમાં ઈન્ડિયન બોલર્સે આફ્રિકન બેટ્સમેનોને વધારે મૂંઝવણમાં મૂકી દીધા છે. તેમાંય ખાસ કરીને જોઈએ તો, ભારતીય ફિરકી બોલર્સ કૂલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગના સહારે ટીમ ઈન્ડિયાએ ત્રણેય મેચો પોતાના નામે કરી છે, તેવું કહેશું તો પણ ખોટું કહેવાશે નહી. બંને બોલર્સે ત્રણ મેચોમાં 21 વિકેટ પોતાના નામે કરી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ કહ્યું છેRead More


ગાંધીજીના જન્મસ્થળ કિર્તિ મંદિરમાં મહંમદઅલી જીન્હાની તસ્વીરોથી વિઝીટ બુકમાં ઠલવાતો કચવાટ

પોરબંદર : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર દેશ વિદેશનાં હજારો પ્રવાસીઓ માટે આસ્થાનું કેન્દ્રબિન્દુ બન્યું છે. પરંતુ આ પવિત્ર સર્થળે પાકિસ્તાનનાં સર્જક અને ભરત સાથે ગદ્દારી કરનાર મહમદઅલી જીન્હાની તસવીર ગાંધીજી સાથે જ લગાવવામાં આવી હોવાથી તેના ભારે વિરોધ કરીને અહીં આવતા પ્રવાસીઓ વિઝીટ બુકમાં તે અંગેની ઉગ્ર ટકોર પણ પણ કરતા જોવા મળે છે. પાકિસ્તાનનાં સર્જકની યાદોનું પૂ. ગાંધીજીનાં જન્મસ્થળે શું કામ? તેવા સવાલો ઉઠાવી ફોટો ગેલેરીમાંથી તસ્વીરો દૂર કરવા માંગ ગાંધી જન્મ સ્થાન વિશ્વ પ્રસિધ્ધ છે અને તેથી આ કીર્તિ મંદિરે દરરોજ સરેરાશ ૩થી ૪ હજાર પ્રવાસીઓRead More


રાજકોટમાં પાણીની તંગી થઈ તો સીએમનો રાજકોટ પ્રવેશ બંધ : વિપક્ષની ચીમકી

રાજકોટ : સૌરાષ્ટ્રના સહિત રાજકોટમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા પાણીની રામાયણ જોવા મળી રહી છે. રાજકોટના તમામ જળાશયોમાં આગામી બે થી ત્રણ માસ ચાલે તેટલું જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીની સમસ્યાને લઇ રાજકોટમાં જળ સંકટ ઘેરૂ બન્યું છે. જો કે આ મુદે મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા લાલઘૂમ બન્યા હતા અને કહ્યું હતું કે જો ભર ઉનાળે પાણીકાપ નાંખવામાં આવશે તો મુખ્યમંત્રી રૂપાણીને રાજકોટમા પ્રવેશવા દેવામાં નહી આવે. રાજકોટના જળાશયોમાં તળિયા દેખાતા વિરોધ પક્ષ દ્વારા આ શાસકપક્ષની અણ આવડત ગણાવવામાં આવી હતી સાથેRead More


સોમનાથમાં અતિ આધુનિક કક્ષાનું લેઉવા પટેલ અતિથિ ભવન લેશે આકાર: 11મીએ ભૂમિપૂજન

રાજકોટ : દેશના બાર જયોતિર્લીંગ પૈકીનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે. આ ઉપરાંત જયાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો તે ગૌલોકધામ, ભાલકાતીર્થ પણ અહીં આવેલા છે. પરિણામે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથમાં દર્શનાર્થે આવે છે. સોમનાથમાં રહેવા માટે અનેક હોટલ અને ધર્મશાળાઓ પણ છે પરંતુ હોટલોના ઉંચા ભાડા અને ધર્મશાળામાં પૂરતી સુવિધા નહિં હોવાના કારણે યાત્રિકોને મુશ્કેલી પડતી હોય છે. જે ધ્યાને રાખીને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ – સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના માધ્યમથી સોમનાથમાં અતિઆધુનિક કક્ષાના અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આRead More


ધોનીએ વનડેમાં કર્યુ જોરદાર કામ, આવું કરનાર પહેલો ભારતીય

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોની સાઉથ આફ્રિકા સામે કેપટાઉન વનડેમાં સ્પિનર કુલદીપ યાદવના બોલ પર એડેન માર્કરમને સ્ટમ્પ કરવાની સાથે વનડે ક્રિકેટમાં 400 કરવામાં સફળ થઈ ગયા છે. તે આવું કરનાર ભારતના પહેલા અને દુનિયાના માત્ર ચોથા વિકેટ કીપર છે. ટીમ ઈન્ડિયાના આ વિકેટ કીપરે અત્યાર સુધી રમેલ 315 મેચોમાં 400ને આઉટ કર્યા છે જેમાં 294 કેચ અને 106 સ્ટંપિંગ સામેલ છે. આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે રમ્યા હતાં પરંતુ તે મેચમાં વિકેટકીપર તરીકે કોઈ સફળતા મળી ન હતી. 26 ડિસેમ્બર 2004ના રોજ એકવારRead More


બોટાદ: સાળંગપુર પાસે કાર પલટી,ચારનાં મોત,3ને ઇજા

બોટાદ: સાળંગપુર નજીક ગોજારો અકસ્માત સર્જાવાની ઘટના બની છે. રસ્તા પર ઝડપથી જઈ રહેલી કારચાલાકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી જતાં ઘટનાસ્થળે ચાર વ્યક્તિનાં મોત થયાં છે તેમ જ ત્રણ વ્યક્તિને ઇજા થઈ છે. મળતી વધુ વિગત મુજબ, બોટાદના સાળંગપુર પાસે અચાનક કારચાલાકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે અને ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. મૃત્યુ પામેલી ચાર વ્યક્તિના મૃતદેહને પીએમ માટે બરવાળા ખસેડાયા છે. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળેRead More