Main Menu

Thursday, February 8th, 2018

 

SBIના ગ્રાહકો માટે માઠા સમાચાર, મિનિમમ બેલેન્સ રાખવાના નિયમમાં રાહત નહીં

ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાના નિયમમાં રાહત મળવાની આશા રાખનાર SBIના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. એસબીઆઈના ગ્રાહકોએ નક્કી કરવામાં આવેલી મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર પહેલાની જેમ પેનલ્ટી આપવી પડશે. એસબીઆઈએ મિનિમમ બેલેન્સ માટે લાગૂ કરેલા નિયમો ચાલુ જ રહેશે. જોકે, આ નિયમમાં બ્રાંચ પ્રમાણે અલગ હશે. મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કેટલી પેનલ્ટી લાગશે તે રકમનો આધાર મિનિમમ બેલેન્સ પર જ રહેશે. મિનિમમ બેલેન્સની શરતોને લઈને એસબીઆઈએ પોતાની બ્રાંચોને ચાર ભાગમાં વહેંચી દીધી છે. જેમાં મેટ્રો, રૂરલ, અર્બન અને સેમી-અર્બનનો સમાવેશ થાય છે. અર્બન અથવા મેટ્રો બ્રાંચના ગ્રાહકોએ પોતાનાRead More


અયોધ્યામાં બાબરી-રામ મંદિર વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટ કરશે સુનવણી

દિલ્હી : સુપ્રીમ કોર્ટ આજે અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ મામલે સુનવણી કરશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાની વાળી બેંચમાં પાછલી સુનવણીમાં તે વાત સાફ કરવામાં આવી છે કે આ નિર્ણયને હવે ટાળવામાં નહીં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારની તરફથી દિગ્ગજ કોંગ્રેસ નેતા અને વકીલ કપિલ સિબ્બલે પહેલા જણાવ્યું હતું કે કોર્ટે અકારણ જ આ મામલાની જલ્દીથી સુનવણી કરવા માંગે છે. તેમણે કોર્ટથી કહ્યું કે આ મામલે સુનવણી જુલાઇ 2019 પછી એટલે કે લોકસભાની ચૂંટણી પછી જ થવી જોઇએ. ગત સુનવણીમાં કપિલ સિબ્બલેRead More


સૌરાષ્ટ્રના ગરીબ ખેડૂતની એકની એક પુત્રી મલેશિયામાં બની યોગ ચેમ્પિયન

ગીર-સોમનાથ : ગીર-સોમનાથ જીલ્લાના લાટી ગામના ગરીબ ખેડુત ની પુત્રી ભારતીબેન સોલંકીએ તાજેતરમાં જ્ઞાતિના આગેવાનના સપોર્ટથી મલેશીયા ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લઇ ૧૬ દેશના ૨૫૦ જેટલા સ્પર્ધકો સામે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ અને ચેમ્પીયન ઓફ ચેમ્પીયન્સનો ખિતાબ મેળવ્યો છે. જો કે આટલી મોટી સિધ્ધી હોવા છતાં હાલ સુધી ગુજરાત સરકાર કે જે વિકાસના મોટા મોટા બણગા ફુંકે છે.પરંતુ યોગક્ષેત્રે આટલી મોટી સિધ્ધી છતા તેને કોઇ મદદ મળતી નથી.  ભારતી સોલંકીએ અમદાવાદ ની યોગ કોલેજમાં એડમીશન મેળવ્યુ હતું. છેલ્લા ૧૦ વર્ષથી યોગની તાલીમ લે છે. અને તેણી સ્ટેટ,Read More


દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ અમેરિકાએ અંતરિક્ષમાં મોકલ્યું

અમેરિકામાં બુધવારે દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ ફાલ્કન હૈવીને સફળતાપૂર્વક અંતરીક્ષમાં લોન્ચ કરવામાં આવ્યું. અમેરિકાએ આ દ્વારા એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. કારણ કે આ રોકેટનું વજન 63.8 ટન છે. જાણ મુજબ આ રોકેટનું વજન બે સ્પેસ શટરના વજન જેટલું છે. ત્યારે આવા વજન વાળા રોકેટને અંતરીક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કરી અમેરિકાને નવો ઇતિહાસ સર્જ્યો છે. આ રોકેટને ફ્લોરિડાના જોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટ 230 ફૂટ લાંબુ છે. જેમાં 27 મર્લિન એન્જિન છે. આ રોકટનું વજન દુનિયાના તમામ રોકેટથી વધુ છે. જેને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યું છે.Read More


રાજકોટમાં વિરાણી ચોક નજીક ઝડપાયું કૂટણખાનુ

રાજકોટ : રાજકોટમાં પોલીસે બાતમીને આધારે શહેરના વિરાણી ચોક નજીક લક્ષ્મીવાડી વિસ્તારમાંથી કૂટણખાનુ ઝડપી પાડ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે મુંબઇનો સંદીપ નામનો વ્યક્તિ કૂટણખાનું ચલાવે છે અન તેના કામમાં તેની પત્ની પણ તેનો સાથે આપતી હતી. આ માહિતી મળ્યા બાદ પોલીસે વિરાણી ચોક નજીક લક્ષ્મીવાડી તરફ રેવન્યૂ કર્મચારી સોસાયટીમાં આવેલા ધન્ય બંગલામાં દરોડો પાડ્યો હતો.આ દરોડામાં પોલીસે કૂટણખાનાના સંચાલક તેમજ મૂળ મુંબઇના વતની સંદિપ માસૂમ કામદાર, તથા તેની પત્ની ભૂમિ અને ભાગીદાર પ્રકાશ ઉર્ફે જોની જયંતીને ઝડપી લીધા હતા તેમજ ઘટનાસ્થળેથ 3-4 યુવતીઓને પણ છોડાવી હતી. યુવતીઓ ઉપરાંતRead More


વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે…શું કરવું ને શું ન કરવું…યુવાઓમાં થનગનાટ

પ્રેમની અભિવ્યકિતના દિવસ એટલે વેલેન્ટાઈન ડે. ૧૪મી ફેબ્રુઆરીના આડે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે યુવાધન વેલેન્ટાઈન ડેની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. ફેબ્રુઆરી મહિનામાં વિવિધ ડેની ઉજવણી હાલ ચાલી રહી છે. જેમ કે ૭ ફેબ્રુઆરી રોઝ ડે, ૮ ફેબ્રુઆરી પ્રપોઝ ડે, ૯ ફેબુ્રઆરી ચોકલેટ ડે, ૧૦ ફેબ્રુઆરી ટેડી ડે, ૧૧ ફેબ્રુઆરી પ્રોમીસ ડે, ૧૨ ફેબ્રુઆરી હગ ડે, ૧૩ ફેબ્રુઆરી કીસ ડે અને ૧૪મી ફ્રેબુઆરી એટલે વેલેન્ટડાઈન ડે. શહેર સહિત જિલ્લાભરની ગિફ્ટની દુકાનોમાં વેલેન્ટાઈન ડે તેમજ વિવિધ ડે નિમિત્તે અવનવા કાર્ડસ્ અને ગિફ્ટોનું વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ ફુલવાળા વેપારીઓએ પણ વિવિધ કલરનાં ગુલાબ તૈયાર કરવા માટે તૈયારીઓ આરંભી દીધીRead More


શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે

શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે. મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્‍યતા જગપ્રસિધ્‍ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્‍યાણભાવ જોવાય છે. શિવભકતોમાં અદકેરૂ મહાત્‍મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્‍ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્‍ણુ અને બ્રહ્મા વષાRead More


February 08, 2018


error: Content is protected !!