Main Menu

Saturday, February 10th, 2018

 

જાણો બોર્ડની પરિક્ષામાં બોર્ડે કયા નિયમો વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યાં

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આગામી ૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે પરીક્ષાની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના માનસને નકારાત્મક અસર કરી શકે તેવા આકરા નિયમો બોર્ડ જાહેર કરી દીધા છે. ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીને ક્યા પ્રકારની સજા થશે તે માટે ૩૩ પ્રકારની ગેરરીતિઓનું લિસ્ટ શાળાના નોટિસ બોર્ડ પર શિક્ષણ જગતના બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર લાગશે. જેમાં કોઇ વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય કોઇ વિદ્યાર્થી સામે ઇશારો કરતાં ઝડપાશે તોRead More


વિપક્ષ નેતા ધાનાણીનો ગઢ ફરી ધોવાયો, ટીંબી યાર્ડમાં BJP બિનહરીફ

અમરેલી : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી ગઢમાં સતત ત્રીજી વખત ગાબડું પડ્યું છે. ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતન શિયાળની બિનહરીફ વરણી થતા ભાજપના કાર્યકરોમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસના વળતા પાણી થઇ રહ્યા હોઇ તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસથી ભાજપનો ભગવો લહેરાય રહ્યો છે. તાજેતરમાં રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની બિનહરીફ વરણી થઇ હતી ત્યાર બાદ જાફરાબાદ નગરપાલિકા ભાજપની બિનહરીફ વરણી અને ફરી જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ચેતન શિયાળ,વાઇસ ચેરમેન તરીકે ગૌતમ વરૂની વરણી કરવામાં આવી છે. અહીં અમરેલીRead More