Main Menu

Sunday, March 18th, 2018

 

જેનિફર લોપેઝે ખોલ્યું રહસ્ય, ‘જ્યારે ડિરેક્ટરે મને શર્ટ ખોલવા કહ્યું…’

ગાયિકા તેમજ અભિનેત્રી જેનિફર લોપેઝે હવે શારીરિક શોષણ સામે ખુલીને વાત કરી છે. પોતાની એક્ટિંગ અને ગીતોને કારણે દુનિયભરમાં પ્રસિદ્ધ લોપોઝે જણાવ્યું કે તેને એક ડિરેક્ટરે તેની છાતી બતાવવાનું કહ્યું હતું. સમાચાર એજન્સી આઈએએનએસએ હારપર્સ બાઝાર મેગેઝિનમાં છપાયેલા જેનિફર લોપેઝના ઇન્ટરવ્યૂના હવાલેથી આ જાણકારી આપી હતી. મેગેઝિન સાથે જેનિફર હોલિવૂડમાં પોતાના અનુભવો અંગે વાત કરી રહી હતી. જેનિફર લોપેઝે કહ્યું કે તે ડિરેક્ટરની આવી અયોગ્ય માગણી સાથે અસહમત થઈ હતી, કારણ કે તે તેને છાતી બતાવવા માટે આદેશ કરી રહ્યો હતો. જેનિફરે કહ્યું કે, ‘બીજી મહિલાઓનું જેવી રીતે શોષણ કરવામાંRead More


2019માં તમામ વિપક્ષ સાથે લડવા માટે તૈયાર છીએ: અમિત શાહ

આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વિપક્ષને એક સાથે કરવામાં લાગેલી કોંગ્રેસે ‘ડિનર ડિપ્લોમેસી’નો સહારો લીધો હતો. જેના પર ભાજપ અધ્યક્ષ અમિત શાહનું કહેવું છે કે સોનિયા ગાંધીની ‘ડિનર ડિપ્લોમેસી’થી તેમની પાર્ટીનું કંઈ જ નહિં બગડે. ભાજપ મિશન 2019ને લઈને કેટલાક લોકોના સંપર્કમાં છે. અમિત શાહે શનિવારે આ વાત એક કાર્યક્રમ દરમિયાન કહીં હતીં. તેમણે કહ્યું કે, ‘એન્ટી ઇંકમ્બૈંસી (વિરોધી લહર)એ દળો માટે છે જે સત્તાનો ઉપયોગ કરે છે, પીએમ મોદી આ દેશ માટે 20 કલાક કામ કરનારા પ્રધાનમંત્રી છે. અમારે કોઈ વસ્તુથી ડરવાની જરૂર નથી.’ અમિક શાહે 2019નીRead More


રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વિરાસત કંપની સીલ, ભેળસેળવાળો નારીયેલ તેલનો જથ્થો જપ્ત

રાજકોટ, આરોગ્ય વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર આવેલી વિરાસત કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં વિરાસત બ્રાન્ડ નોરિયલ તેલમાં મિનરલ ઓઇલની ભેળસેળ જોવા મળી છે. હાલ તો તકેદારીના ભાગરૂપે વિરાસત કંપનીને સીલ કરીને રૂ.9 લાખનો સાડાપાંચ ટન માલને જપ્ત કરી લેવામાં આવ્યો છે. મળતી વધુ વિગત મુજબ, ભેળસેળની બાતમીને આધારે આરોગ્ય વિભાગે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી વિરાસત કંપનીમાં તપાસ હાથ ધરી હતી, આરોગ્ય વિભાગની તપાસમાં વિરાસત બ્રાન્ડ નોરિયલ તેલમાં મિનરલ ઓઇલની ભેળસેળ જોવા મળી છે. વિરાસત કંપનીને સીલ કરીને રૂ.9 લાખનો સાડાપાંચ ટનના માલને જપ્ત કરી લેવામાં આવ્યોRead More


જાણો ફાયદા….દરરોજ દ્રાક્ષ ખાશો તો આંખો રહેશે સ્વસ્થ

– દરરોજ  દ્રાક્ષ  ખાવાથી આંખોની તંદુરસ્તી જળવાઈ રહેશે. . દ્રાક્ષ  ખાવાથી રેટિના કેટલાક દુષ્પ્રભાવથી બચી રહે છે. રેટિના આંખનો એ ભાગ છે. જે રોશની ઉપર પ્રતિક્રિયા આપે છે . – મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે. – આ સિવાય અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર અને પેશાબની બળતરામાં કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર સાથે લેવી. મોં આવી ગયું હોય તો મોંમાં કાળી દ્રાક્ષ રાખી ચૂસ્યા કરવાથી મોંના ચાંદાં મટી જાય છે. – દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટRead More


ગીર સોમનાથના 26 ગામના ખેડૂતોના ધરણાં, સિંચાઇનું પાણી ન અપાતા વિરોધ

ઉનાળો આવતાં જ ખેડૂતો માટે માથાનો દૂખાવો શરૂ થયો છે, સરકારે હિરણ એક અને બે બંને ડેમને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે તાલાલા વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો રોષે ભરાયા છે અને 3 દિવસ સુધી ક્લેક્ટર કચેરી ખાસે ઉપવાસ પર ઉતર્યા છે.ગીર સોમનાથ જીલ્લાના તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો ઉપવાસ પર ઉતરવા મજબૂર થયા છે, તેમની આ મજબૂરી છે સરકારે હિરણ એક અને બે ડેને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે હજારો ખેડૂતોRead More