Main Menu

Monday, May 21st, 2018

 

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંત સ્વામી મહારાજનું રાજકોટ ખાતે ભવ્ય સ્વાગત- સામૈયું

પ્રમુખ વરણી દિને પ્રમુખજી પધારયા રાજકોટને આંગણે ૨૧ મે થી 3 જુન સુધી રાજકોટને આંગણે રોકાણ, ભકતોમાં હર્ષની લાગણી (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ, રાજકોટ), તા. 21, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે આજે સાંજે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૩ મહિના અને ૧૧ દિવસ એટલે કે બરાબર ૧૧૧ દિવસ બાદ ફરી પાછા ગુજરાતની ધરાને રાજકોટમાં પધારીને પાવન કરી છે ત્યારે તેઓના આગમન નિમિત્તે સાંજે ભવ્યાતિભવ્ય સ્વાગત–સામૈયું યોજવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ ૩ જૂન રવિવાર સુધી કુલ ૧૪ દિવસ રાજકોટમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટRead More