Main Menu

Tuesday, May 22nd, 2018

 

રાજકોટ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતીમાં રંગે રંગાયું

આજે વહેલી સવારે પ્રાતઃ પૂજાનો લાભ લેતા હજારો હરિભક્તો (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 22, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે તેમજ તેમને ભક્તિઅર્ધ્ય અર્પણ કરવા યુવાનોએ વિશિષ્ટ તપ વ્રત કર્યા હતા. જેમાં અનેક યુવકોએ ૧૧ દિવસના લીક્વીડ ઉપવાસ તેમજ ૯૮ કલાકના નિર્જળા ઉપવાસ પણ કર્યા હતા. મહિલા હરિભક્તો દ્વારા પણ તપ-વ્રત રૂપી ભક્તિ અર્પણ કરવામાં આવી, જેમાં મહિલાઓ પદયાત્રામાં જોડાયા હતા તથા પ્રદક્ષિણા-દંડવત રૂપી ભક્તિRead More