Main Menu

Wednesday, May 23rd, 2018

 

રાજકોટ બી.એ.પી.એસ મંદિર ખાતે પ.પૂ. મહંત સ્વામીની હાજરીમાં દ્વિતીય દિને પદવીદાન સમારોહ યોજાયો

પ.પૂ મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં દ્વિતીય દિને સેવક દિનની ભવ્ય ઉજવણી (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ) રાજકોટ, તા. 23, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત દ્વિતીય દિન સેવક દિન તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં સારંગપુર ખાતે ચાલતા યુવા તાલીમ કેન્દ્રના સેવકોનો પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુવા શક્તિ સમાજની એવી મહત્વની શક્તિ છે તેને જો યોગ્ય દિશા અને સાચું માર્ગદર્શન મળે તો એનાથી અકલ્પનિય કાર્યની સિદ્ધિ થઇ શકે. તેના માટે ૨૦૦૭માં બી.એ.પી.એસ.Read More