Main Menu

Friday, May 25th, 2018

 

રાજકોટ બી.એ પી.એસ મંદિરના આંગણે પ.પૂ મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં સત્સંગ દિનની ભવ્ય ઉજવણી

પ.પૂ મહંત સ્વામીની પ્રાતઃ પૂજા દર્શન અને આશીર્વચનનો લાભ લેતા હજારો હરિભકતો (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 25, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત સત્સંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી ભક્તોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. બાળકો, યુવાનો અને વડીલો સહિત કુલ ૮૦૦૦થી વધુ ભક્તો સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. નાના બાળકોએ વહેલી સવારમાં પ્રાતઃપૂજામાં પોતાની કાલી-ઘેલીRead More


રાજકોટ બી.એ.પી.એસ મંદિર દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સંકલ્પ દિનની ભવ્ય ઊજવણી

રાજકોટમાં નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે ભવ્ય ઉજવણી થશે (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 24, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં પધરાવેલ નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠાવિધિ ગોંડલ મુકામે પરમ પૂજ્ય પ્રમુખસ્વામીના વરદ હસ્તે સંપન્ન થયેલી. ગોંડલ મુકામે નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, ‘અહીં નીલકંઠવર્ણી પર અભિષેક કરવાથી સર્વ મનોરથ પૂર્ણ થશે, જીવનમાં શાંતિ થશે. શારીરિક,Read More


error: Content is protected !!