Main Menu

Saturday, May 26th, 2018

 

પ.પૂ. મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં સમજણ દિનની ઊજવણી કરવામાં આવી

(સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 26, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૬ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગત સમજણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી ભક્તોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. નાના બાળકોએ વહેલી સવારમાં પ્રાતઃપૂજામાં પોતાની કાલી-ઘેલી ભાષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સ્વામી સમક્ષ રજુઆતો કરી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા મહિલાRead More