Main Menu

Monday, May 28th, 2018

 

રાજકોટ BAPS મંદિરે પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સંપ દિન ઉજવાયો

વર્તમાન સમયમાં ઉદ્દભવતી સમસ્યાઓને રજૂ કરતો અદ્દભુત સંવાદ ‘અનોખી કોર્ટ, અનોખો ચુકાદો’ રજૂ થયો   (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. ૨૮, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૮ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગતઆજે સંપ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. વરિષ્ઠ સદ્દગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ સંપ દિને આશીર્વચન આપી ચાર વાત સમજાવતા કહ્યું કે,‘ઘસાવું,Read More


રાજકોટ ખાતે ઉજવાનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવનો ભવ્ય ઉદ્દઘોષ

રેસકોર્ષ ખાતે આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પધારી પ. પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેતા મુખ્યમંત્રી રૂપાણી (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા.૨૭, આજ રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ તથા રાજકોટ મંદિર દ્વીદશાબ્દી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રેસકોર્ષ મેદાન ખાતે સાંજે ૭ થી ૧૦ દરમ્યાન ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ યોજાયો હતો.જેમાં માનવ ઉત્કર્ષના પંથે પ્રેરતાં પ્રેરક સંવાદો, મનમોહક નૃત્યો, રસપ્રદ વિડીયો શો, પથદર્શક પ્રવચન અને પરમ એકાંતિક સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદનો લાભ પ્રાપ્ત થયોRead More


error: Content is protected !!