Main Menu

celebration

રશિયામાં પ્લેન ક્રેશ થતા 71 યાત્રીઓની થઇ મોત

રશિયાની રાજધાની મોસ્કોથી પાસે એક પ્લેન ક્રેશ થતા પ્લેનમાં હાજર 65 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર સમેત કુલ 71 યાત્રીઓની મોત થઇ. મોસ્કોના દોમોદેદોવો એરપોર્ટ પર રવિવારે ટેક ઓફ પછી થોડીક જ ક્ષણમાં પ્લેન ક્રેશ થયું. રશિયાના મીડિયાનો દાવો છે કે ઘટનામાં તમામ 71 લોકોની મોત થઇ છે. રશિયાના ડોમેસ્ટિક એન્ટોનોવ એન-148 પ્લેન મોસ્કોથી ઓર્સક જઇ રહ્યું હતું ત્યારે આ ઘટના થઇ છે. આ પ્લેન રશિયાના રામાંસ્કી જિલ્લામાં ક્રેશ થયું છે. રશિયાની સમાચાર એજન્સી ઇન્ટરફેક્સે જણાવ્યું છે કે સારાટોવ એરલાઇન્સ દ્વારા સંચાલિત એક વિમાન રવિવારે મોસ્કો ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થતા 71 યાત્રીઓની ઘટના સ્થળે જ મોત થઇ છે. વધુમાં રશિયાના આપાતRead More